ચલ જીંદગી તને જીવી લઉં

  • 5.1k
  • 1.3k

હું અને મારા શબ્દો, બંન્ને જ્યારે એકબીજા સાથે વાતો કરીએ તો એવું લાગે કે મસ્તીમાં ને મસ્તીમાં કેટલું સફર કાપી નાંખ્યું.! કયાંક ખાડા ટેકરા, કયાંક કાંટાળી વાડ, કયાંક કાદવ કીચડ..આ બધું પાર કરવામાં સફરનો અડધો આનંદ ભલે ઓછો થયો હોય પણ એટલું ચોકકસ છે કે એ બધાં ની પણ કઈંક અલગ જ મજા છે.હું કોઈ અમદાવાદ થી સુરતનાં સફરની વાત નથી કરી રહયો! વાત કરું છું એ સફરની કે જયાં તમે ને હું આપણે બધાં ચાલીએ છીએ. જીંદગી નાં સફરની..અને આ સફરમાં જો સૌથી મોટું અંતર હોય તો એ છે એકનાં મનથી બીજાં નાં મનમાં પહોંચવાનું. કોઈને સારું લગાડવાનાં ચક્કર