અનોખો સ્નેહ સબંધ

(26)
  • 3.7k
  • 1
  • 1.3k

જુના સમય ની વાત છે. એક ગામ હતું. તેમાં એક પરિવાર રેહતો હતો.એ પરિવાર માં ચાર પુત્ર અને એમને વહુ તેમજ તેની સાથે તેમની માતા રહેતા હતા. પરિવાર બધા લોકો સુખે થી રહેતા હતા. પૂરો પરિવાર ખેતી કરતો હતો. ચોમાસા માં ખેતી કરવામાં આવતી હતી. ચોમાસાના સમય માં આખું કુુટુંબ ખેતી કરતા હતા. ખેતી માં વાવણી,કાપણી તેમજ અનાજ ખેતર માંથી કાઢી લીધા બાદ ખેતર નું કામ પૂરું થતું. ખેતર નું કામ પૂરું થતા નવરા દિવસો આવતા એટલે ઉનાળા ના દિવસો . ઉનાળામાં કોઈ કામ રેેહતું ન હતું. આ