સંઘર્ષ એક પ્રેમકથા - 1

(16)
  • 3.4k
  • 1
  • 1.3k

સિમરન આજ ખુબ જ ખુશ છે.આજ તેની મહેનત રંગ લાવી હતી. છેલ્લા એક વષૅ થી જે પ્રોજેકટ પર કામ ચાલ તું હતુ. ..તે માં આજે સિમરન ને ખુબજ સફળતા મળી હતી. આજે કમ્પની તરફ થી ખૂબ જ મોટી પાર્ટી હતી .જેના માટે સિમરન ખૂબ જ ઉત્સુક હતી.બસ સાંજ થવાની જ હતી ,ને સિમરન રાતની પાર્ટી માટે તૈયાર થઈ રહી હતી.આજે તેને પાર્ટી માં કમ્પની તરફ થી પ્રોમોસન મળવા નું હતું ને સાથે કાર પણ,સિમરન વિચારો માં હોઈ છે ત્યાં જ તેની બેસ્ટ ફ્રેન્ડ રીધી આવે છે સુ વાત છે ને આજ તો મારી બાકૂ બવ ચમકે છે ને કઈ,હા એ