એક મદદની આશ

(25)
  • 2.2k
  • 1
  • 705

*એક મદદની આશ* વાર્તા... ૭-૧-૨૦૨૦એમની પાસે શું આશા રાખીયે આપણે જેની સાથે પ્રેમ લગ્ન કરીને પણ અંતે પસ્તાવો થાય... જેની સાથે વાત કરતાં પણ આપણે ડરતાં રહેવું પડે.... આજ હું એવી એક નારીની વ્યથા રજુ કરું છું જે અખૂટ પ્રેમ કરવા છતાં પણ પ્રેમની બલી ચઢી જાય છે અને લાચારીથી આંસુ નો દરિયો વહાવી દે છે... જિંદગી માં જીવવાની અદમ ઈચ્છા છતાં મોતને વહાલું કરવાની તૈયારી રાખવી પડે છે.....આજે હું માતૃભારતી એપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી જિંદગી માં બનેલી ઘટના ને વાચા આપવા લાયક મને આ પ્લેટફોર્મ આપ્યું છે... " એક વર્ષ પહેલાં ની આ વાત છે...મને સવારે