જોકર - 3

  • 4k
  • 1
  • 1.3k

આગળ ના ભાગ માં આપણે જોયુ કે રાજદીપ નિખિપ ની એકટિંગ થી impress થઈને તેને પોતાના સાથે મહેતા ઇન્ડસ્ટ્રીઝ માં લઇ જાય છે ત્યાં જઈને પોતાના આસિસ્ટન્ટ મહેશ નો પરિચય કરાવે છે પણ જ્યારે મહેશ અને નિખિલ જોવે છે ત્યારે તે બંને સ્તબ્ધ બની જાય છે હવે આગળરાજદીપ "તમે લોકો એકબીજા ને ઓળખો છો"નિખીલ "ના ઓળખતો તો નથી પણ આમને જોઈને કોઇની યાદ આવી ગઈ"રાજદીપ "ohk મહેશ uncle આ છે નિખીલ અને કુનાલ ,નિખીલ ને આપણા નવા શૉ માંં મુખ્ય પાત્ર ભજવવા નું છે.અને કુનાલ માટે પણ એક રોલ નકકી કરી રાખજો.હવે તમે બંને ફ્રેશ થઇ જાઓ ,