શિકાર - પ્રકરણ ૨૯

(39)
  • 4.2k
  • 3
  • 1.6k

શિકારપ્રકરણ ૨૯ આકાશ મામાને મળી ને સીધો ભાભા હોટલ પહોંચ્યો ને રિસેપ્શનીસ્ટને કાર્ડ બતાવ્યું , સેમ રિચાર્ડ નું નામ જોઇ રિસેપ્શનીસ્ટ એ ઇન્ટરકોમ ડાયલ કરતાં જ પુછ્યું આકાશને... યોર ગુડનેમ સર...? "આકાશ .."ઇન્ટરકોમ લાગી ગયો હતો... "મી. આકાશ કમ ટુ મીટ યુ.. સર... ""....""સ્યોર સર.."ફોન મુકીને આકાશને કહ્યું," 401 ફોર્થ ફ્લોર લેફ્ટ સાઇડ લાસ્ટ રૂમ... "સાથે લિફ્ટ ભણી આંગળી પણ ચીંધી... આકાશ ના સિંગલ નોક સાથે દરવાજો ખૂલી ગયો છ ફીટ બે ઈંચ હાઇ વાળો ગોરો યુવાન ઉભો હતો એને વેલકમ કરવા... સાચે જચોકીદારે કહ્યું એવો જ ભૂરો યુરોપિયન જેવો જ છતાં કાંઈક અલગ તરી આવતો યુવાન હતો... એણે હાથ લંબાવ્યો હતો આકાશે પણ સામે