જાણે-અજાણે (49)

(66)
  • 4.1k
  • 4
  • 2.3k

રેવાનાં મનમાં કંઈક ચાલી રહ્યું હતું. પણ તેનો ચહેરો અને મોં બંને ચુપ હતાં. શું રેવાએ પોતાનો નિર્ણય કરી લીધો?.. શું પગલું ભરશે રેવા?.. શું તે નિયતિ બની વિચારશે કે રેવા બની લડશે?... બસમાં વંદિતાએ કેટલું પુછવાની કોશિશ કરી પણ રેવાએ મૌન સેવ્યું. અને આખરે પોતાનાં ગામ પહોંચી ગયાં. વંદિતા પોતાને ઘેર ચાલતાં બોલી "દીદી હું તમને પછી મળું છું. ઘેર જઈ આવું. " રેવાએ હા કહ્યું અને બંને છૂટા પડ્યાં. રેવાને પણ કોઈકને મળવાનું હતું. બીજું કોઈ નહિ પણ કૌશલ. અને રેવા કૌશલ પાસે પહોંચી. પણ દરેક વખતની જેમ આજે