પ્રેત યોનિની પ્રીત... - 26

(138)
  • 6.6k
  • 9
  • 3k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-26 વિધુને નીરંજન ઝવેરીની ઓફીસમાં એપોઇન્ટમેન્ટ મળી ગઇ નોકરી પાકી થઇ ગઇ નીરંજન ઝવેરી માણસ પારખવામાં પણ કાબેલ હતા. એમણે વિધુને જવાબદારી એવી આપી કે વિધુ પોતાનો અંગત માણસ હોય અને એટલો વિશ્વાસમાં લીધો અને પગાર અને સવલતો પણ એવી એવી આપશે કે વિધુ ખૂબ ખંતથી મહેનત કરશે અને સંપૂર્ણ ભરોસાપાત્ર બની રહેશે. પહેલાં દિવસનું કામ પતાવી વિધુએ વૈદેહીને ફોન કર્યો કે હું અહીંથી નીકળું છું તું બસસ્ટેન્ડ પાસે આવીજા. ત્યારે વૈદેહીએ થોડીં ચિંતાતુર સ્વરે કહ્યું "વિધુ અહીં થોડી ગરબડ થઇ ગઇ છે. થોડું સમયમાં આઘુંપાછું થશે રાહ જોજે વિધુએ પૂછ્યું કેમ એવું શું થયું છે ? વૈદેહીએ