સ્કાય હેઝ નો લીમીટ - 6

(89)
  • 6.9k
  • 7
  • 4.1k

સ્કાય હેઝ નો લીમીટપ્રકરણ-6 મોહીતનાં ઘરે બધાં જ મસ્તીથી પાર્ટી માણી રહ્યાં હતાં. મોહીતે ગીતો ગાઇને બધાંનાં દીલ જીતી લીધાં પછી મલ્લિકા અને શિલ્પા અંદર ડીનરની તૈયારી કરવાં કીચનમાં પ્રવેશે છે અને એને ચક્કર આવ્યાં અને પડવા ગઇ અને શિલ્પાએ ઝીલી લીધી મલ્લિકાનાં મોઢાંમાંથી નીકળ્યું મોહુ... અને મોહીત દાંડી આવ્યો. મોહીતે શિલ્પાનાં ટેકે રહેલી મલ્લિકાને ઊંચકીને ચિંતાતુર રહીને બેડરૂમમાં લઇ આવ્યો. એણે બેડમાં સૂવાડી અને એસી ઓન કર્યું.. ઠંડકમાં પણ મલ્લિકાને ખૂબ પરસેવો થઇ રહેલો. ત્યાં સોનીયા અંદર આવી અને મલ્લિકા પાસે બેઠી. એને જોવા લાગી અને પૂછ્યું" શું થાય છે તને ? મોહીતે ચિંતાતુર સ્વારે કહ્યું" મલ્લુ શું થયું