રાખી - ધી બોન્ડ ઓફ લવ - 5

  • 3.3k
  • 1.3k

રિખીલ, જલ્દી કર બેટા! બહુ ટાઇમ નથી આપણા પાસે હવે. પછી ત્યાં જવામાં લેટ થઇ જશે તો કાલે સવારે જ ગેટ ઓપન થશે. મામા બોલ્યા. હું :- હા મામા બસ આવ્યો જ. મામા :- ધાનીને તો કોઈ બોલાવો. છે ક્યાં એ? મામી :- એને નહિ લઇ જવી. એ ઇશાન શ્રેયા જોડે છે ત્યાં જ રહેવા દો. હું :- પણ એને ખબર પડશે તો એ આખું ઘર માથે લેશે. હું એના જોડે વાત કરી લઉં. મામી :- જલ્દી કર. મેં ઇશાનને કોલ કરી ધાની જોડે વાત કરાવવા કહ્યુ. હું :- ધાનુ શું કરે છે? ક્યાં છે તું?