આર્યરિધ્ધી - ૪૩

(30)
  • 3k
  • 4
  • 1.1k

રાજવર્ધને મેઘનાને કોલ કરીને રિધ્ધી, ખુશીએ તમામને લઈને લેબમાં આવવા માટે કહ્યું એટલે મેઘના ભૂમિ સાથે ટેરેસ પરથી લિફ્ટમાં નીચે આવી. ભૂમિએ નિધિને કોલ કર્યો અને મેઘનાએ રિધ્ધીને કોલ કરીને હોલમાં આવવા માટે કહ્યું. થોડી વાર પછી બધા હોલમાં ભેગા થયા એટલે નિધિએ મેઘનાને બોલાવવાનું કારણ પુછ્યું ત્યારે મેઘના બોલી, “રાજવર્ધનને પ્રોબ્લેમનું કઈક સોલ્યુશન મળી ગયું હોય એવું લાગે છે એટલે તેણે બધાને એકસાથે લઈને લેબમાં આવવા માટે કહ્યું છે.”આ સાંભળીને રિધ્ધી બોલી, “તો પછી આપણે અહી કેમ ઊભા રહ્યા છીએ, જલ્દીથી ચાલો લેબમાં જઈએ.” આટલું બોલીને રિધ્ધી ઉતાવળા પગલે લિફ્ટ તરફ ચાલવા લાગી એટલે બધા તેની પાછળ ચાલવા લાગ્યા. થોડી