પ્રેમાત્મા - ભાગ - ૬

(50)
  • 4k
  • 3
  • 2k

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે ધરા બેભાન થવા થી એને તાત્કાલિક દવાખાને લઈ જાય છે. ધરા ને સારુ લાગવાથી રજા લઈને ઘરે આવે છે હવે જોઈએ આગળ. . . . . . . ઘરે આવી ને શારદાબેન ધરા ને આરામ કરવા કહે છે, ધરા એના રુમ મા જાય છે, એને થોડીવાર મા ઊંઘ આવી જાય છે મોડી રાત્રે અચાનક ધરા ની આંખ ખુલે છે એને લાગે છે કે રુમ મા કોઈ આંટા મારે છે. ધરા ઊભી થઈ ને જોવે છે તો