પ્રેમાત્મા - ભાગ - ૫

(61)
  • 4.5k
  • 2
  • 2.3k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે શારદાબેન અને મોહિની વચ્ચે ઝઘડો થાય છે, શારદાબેન મોહિની ને ઘરમાથી કાઢી મુકે છે. મોહિત ને પણ શારદાબેન મનાવી લે છે કે મોહિની એના ઘર ને લાયક નથી. મોહિની ના પપ્પા મોહિત ને ફોન કરે છે. મોહિત એમની પાસે રુપિયા, ગાડી, બંગલા ની માંગ કરે છે. મોહિની ના પપ્પા વિચારી ને ફોન કરીશ એમ કહે છે હવે જોઈએ આગળ. મોહિત અજય ને ફોન કરી મોહિની ના પપ્પા સાથે જે વાત થઈ એ કહે છે. અજય મોહિત