The One Sided Love Story - 4

  • 3.9k
  • 1.2k

ભાગ:- 4 ( સરગમ અને પરિણામ ) ધોરણ સાત પછી નાં બે વર્ષ જોતજોતમાં વીતી ગયા. એ વર્ષમાં મારી શાળામાં વાર્ષિકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. એ કાર્ય ક્રમ નું નામ હતું " સરગમ ". આ કાર્યક્રમ માં મારી પસંદગી એક ચિત્રકાર ની રીતે સ્ટેજ ડેકોરેશન માટે થઈ. કારણ કે મારા ચિત્રો એ સમયે સારા થતાં. મને ચિત્રો બનાવવા ગમતાં. અને હું ચિત્રો ખુબજ ખંત થી બનાવતો. આખિય શાળામાં ચિત્ર સ્પર્ધામાં મારો નંબર આવેલો, ધોરણ આઠમાં. એ મારા જીવન ની પહેલી સ્પર્ધા હતી. અને એમાં