The One Sided Love Story - 2

(14)
  • 4.3k
  • 1.6k

ભાગ :- 2 ( સ્પર્ધા ) શાળા નામ આવે એટલે સ્પર્ધા હોયજ. એ વિદ્યાર્થીઓ - વિદ્યાર્થીઓમાં શિક્ષણને લગતી હોય કે પછી શાળાએ થી રજા મળ્યા બાદ ઘરે જતી વખતે ફાસ્ટ સાઇકલ ચલાવવાની હોય. હકીકત તો એ જ હોય છે કે પોતાને ગમતી છોકરી ની સામે દેખાવ કરવો, કે હું કેવી ફાસ્ટ ડ્રાઈવ કરી શકું છું. જેનાથી એ આપણાથી ઇમ્પ્રેસ થાય, અને આપણી સાથે વાત કરે. આમારી શાળામાં ઘણી પ્રકાર ની હરીફાઈઓ થતી જેમાંં ગીતો ગાવાની હરીફાઈઓ, શ્રેષ્ઠ ચિત્રો બનવાની હરીફાઈ તો ક્યારેક