ચાહત - એક લવ સ્ટોરી - 5

(14)
  • 4.6k
  • 1.6k

હવે આગળ, ત્યાં તે બન્ને બાજુ શોધ્યા કરે છે પણ તેમની પત્ની નો કોઈ પતો મળતો નથી, પાણી માં તે ઠેઠ ઊંડે લગી પહોંચી જાય છે પાણી ખુબ જ ઠંડુ હોવાને કારણે તે વધારે વખત પાણી માં ટકી શકતો નથી અને ત્યાં જ બેભાન થઈ જાય છે, બેભાન જોતા જ ત્યાં કિનારે ઉભેલા ગોતાખોર તેમને પાણી માં થઈ લઈ ને કિનારા તરફ લઈ જઈને ત્યાં જ સુવરાવી દે છે,.થોડોક સમય જતા, તે બેભાન માંથી ભાન માં આવે છે,. ત્યાં જ