એક વાત કહું દોસ્તીની - 10

(14)
  • 2.9k
  • 1
  • 1.3k

બધા મૂવી જોઇ ને લંચ માટે કોફી કલ્ચર મા જાય છે. જ્યાં સનમેં બનાવેલ વ્લોગ અને મનુષ્કા એ દોસ્તી પર લખેલા કેપ્શન ની વાતો થાય છે જોડે જોડે લંચ લેવાય રહ્યુ હોય છે. ------ લંચ દરમિયાન ફરી મનુષ્કા ને પેલો સંકેત યાદ આવે છે અને એનુ મન વિહવળ બની જાય છે. એને ખુબ ગુસ્સો આવે છે. પિહુ અને મંતવ્યનું એની તરફ ધ્યાન જાય છે. મંતવ્ય ને લાગે છે કે એણે મનુષ્કાની સંભાળવાની જરુર છે. એટલે એ પિહુ ને આંખોથી ભરોસો અપાવે છે હુ સંભાળી લઈશ.પિહુ ઈશારા મા જ એને થેંક્સ કહે છે. મંતવ્ય એની જગ્યાએ થી ઉભો થઈને સામે પિહુ