એક વાત કહું દોસ્તીની - 9

(15)
  • 3.3k
  • 1
  • 1.1k

ફાઈનલી ત્સોમોરિરિ કેમ્પ પછી બધા એ ફરી મળવા નો પ્લાન બનાવ્યો હોય છે. એ પ્રમાણે પહેલા બધા મૂવી જોવા જાય છે . આમ તો વિધાનગર મા ઘણાં બધા થીયેટર છે . પણ મલ્ટી કોમ્પ્લેક્સ હોય ત્યાં શોપિંગ , કાફે , ગાર્ડન બધું જ હોય એટલે બહુ ફરવુ ના પડે.એટલ ગર્લ્સ એ PVR કોમ્પ્લેક્સ ચૂઝ કર્યુ હતુ. આણંદ સોજિત્રા હાઇવે પર આવેલુ આ કોમ્પ્લેક્સ ખુબ જ મોટું અને પોપ્યુલર છે. ત્રણ માળ નુ, શોપિંગ મોલ, હોટેલ , કાફે , થીયેટર બધુ જ કોમ્પ્લેક્સ નિ શોભા વધારવા કાફી હતુ. મનુષ્કા એ કાર પાર્ક કરી. જાણે સ્વર્ગ માથી અપ્સરાઓ ઉતારતી હોય ને....