એક વાત કહું દોસ્તીની - 8

(18)
  • 3.5k
  • 4
  • 1.1k

સૌથી પહેલાં તો આપ સૌની માફી માગું છું.સમય એવો હતો કે હુ મારી નવલકથા આગળ લખી જ ના શકી. માફ કરજો.??? આગળ આપણે જોયું કે બધા જમ્મુ અને કાશ્મીર ના કેમ્પ માથી પાછા આવી જાય છે અને ફરી વિધાનગર મા ભેગા થાય છે. હવે બધા વચ્ચે ખુુબ સારી દોસ્તી થઈ ગઈ હોય છે. મંતવ્ય ને વિરાટએ સંકેત ને મારવાની સોપારી આપી હતી તોહ બિજી તરફ સંકેત એ મનુષ્કા ને મારવાની. આ મુંઝવણ માથી બહાર નીકળવાનો રસ્તો મંતવ્ય એ શોધી લીધો હતો પણ હજું કોઇ ને કિધો નોહ્તો. મંતવ્ય અને મનુષ્કા સિવાય બધા ની જોડી બની જાય છે.પિહુ અને આદિત્ય, રુશી