Love Secrets - 3

  • 5.9k
  • 2.8k

"રાજ, યાદ છે આપનું કિડનેપિંગ કરવામાં આવ્યું હતું... ત્યારે નીલમ એ એમ કહેલું ને કે એને તારી માટે મને મારવા કહેલું... એ એકચુએલી તો ચંદ્રિકા ને લીધે જ થયું હતું... એક તો એ પ્રિન્સિપાલ ની રીલેટિવ થાય છે... અને માલદાર પણ એટલી જ... મારો તો ચણો પણ ના આવે..." એને લખ્યું. "ઓ પ્યાર માટે પૈસા જરૂરી નથી... દિલ જોઈએ દિલ..." રાજ એ લખ્યું. "જો મારી પાસે પૈસા પણ નથી અને નથી મે એવી લાગતી ... તું પછતાઈશ..." ગૌરી એ લખ્યું. "ચાલ હવે ઊંઘી જા... પાગલ એને એક ખાસ વાત ... આઇ લવ યુ!!!" રાજ એ લખ્યું. "હમમ... ગુડ નાઈ ટ!!!"