AFFECTION - 27

(32)
  • 3.5k
  • 1.6k

* થોડી વાર પછી પ્રિયંકા બહાર આવી.. ધનજી : શુ જોઈ રહી છે ??એમજને કે મોટા પપ્પાને કેવી રીતે ખબર પડી ગઈ... પ્રિયંકા ડઘાઈ ગઈ...તે કશું જ ના બોલી... ધનજી : બીજી વખત કોઈને શક થાય તારા પર એવું વર્તન ના કરતી...અને જરાક ધીમે વાતો કરજે...કારણ કે તારા દરવાજાની બહાર ઉભા ઉભા બધું ચોખ્ખું સંભળાતું હતું...થોડો ઘરડો ભલે થઈ ગયો પણ કાન હજુ પેલા જેવા જ છે... ધનજી : સૂર્યાને બોલાવો....ભલે ગમે ત્યાં હોય....ગમેં એવું મોટું કામ હોય એને બોલો કે બધું છોડીને કાલે સવારે મને તે સોનગઢ માં જોઈએ.... ત્યાંજ એમનો એક માણસ બોલ્યો કે,"માલિક બોવ મોટું કામ પતાવવા