પસંદ - ૨

  • 3k
  • 2
  • 1.1k

પ્રેમ તો બસ મતલબ વગર નો, આશા વગર નો હોય છે. જરૂરી નથી કે તમને કોઈ જોડે પ્રેમ થાય એણે પણ તમારાં જોડે પ્રેમ થાય જ !!⚜️અમુક લોકો પોતાનાં ભૂતકાળ ને કારણે ડરે છે, જીવનમાં કોઈને આવવા નથી દેતાં. અમુક તો બસ જીવતી લાશ બની ગયા હોય છે. જેણે હસતાં મજાક મસ્તી કરતાં નથી આવડતું. જેણે ખુશ રહેતાં નથી આવડતું. અમુક લોકો ક્યારે હસી ને બીજા જોડે વાત નાં કરી શકે. અમુક લોકો તો બીજા અે એમની જોડે કરેલી મજાક મસ્તી માં પણ પોતે હસી નાં શકે. હું કહીશ કે જે માણસ હસી નથી શકતો અે દુનિયાનો સૌથી મોટો કમજોર