કોરોના પોઝિટિવ

(11)
  • 2.4k
  • 668

કોરોના પોઝિટિવ ઝારા આજે સવાર થી જ કામ મા ડૂબાડૂબ, આમતેમ આંટામારે, અરે કોણ આવ્યું?ઑહ ઠીક કરિયાણા વાળા ને ત્યાં થી સમાન આવ્યો, બેટા ..... દરવાજો ખોલો, સમાન લઈ લ્યો.... અહીં કિચન મા મુકવો, બધું ઠેકાણે પડવું પડશે, આજે તો કામ નો પાર નથી, એમ બોલ બોલ કરતી ઝારા ઘર આખુ માથે લઈ ફરતી હતી, ત્યારે પતિ એ શાંતિ થી સમજાવતા કહ્યું:'અરે ઝારા !આમ ઘાંઘી ના થા, ભલે લોકડાઉન હોય પણ ગ્રોસરી, દૂધ, શાક ભાજી એ બધું મળી રહેશે તને... નિરાંત રાખ, એમ કર ઘટતી વસ્તુ નું લિસ્ટ પપ્પા ને આપી દે એ બધું જ લાવી આપશે, ઝારા એ શાકભાજી