સોહીનો નિર્ણય - 5 - છેલ્લો ભાગ

(14)
  • 3.2k
  • 1.2k

સોહી ભાગ :૫ સોહી નો નિર્ણય સોહી પાણી આપી અંદર ગઈ.દાદાજીની વિમલ સાથેની ઔપચારીકપૂર્ણ વાત પૂર્ણ થઈ એટલે રમેશભાઈએ રોહિણી,દાદી એટલે તેમના બાને બહાર બોલાવ્યા. બા આવ્યા એટલે દાદાએ બાને ચાવી આપીને કબાટમાંથી ફાઈલ લઈ આવવા કહ્યું. બા ગયા એટલે રમેશભાઈએ પૂછ્યું,”શાની ફાઈલ?” દાદાએ પૂછ્યું ,” વિમલ શેના માટે આવ્યો છે?” જવાબમાં રમેશભાઈ બોલે તે પહેલા જ રોહિણીએ કહ્યું,” પિતાજી,રમેશ વિલ બનાવવા માંગે છે. તમારૂ તમારી મિલકતનું અને ઘરનું.” દાદાજી બોલ્યા,” તો હવે વહુ બેટા સાંભળો,તમે બન્ને જણે મને પૂછ્યું હોત હું તમને જરૂર કહેત કે મે વીલ (વસિયત )તૈયાર કરી દીધું છે,તેમાં કોઈ જ ફેરફાર