જીવન સંગ્રામ 2 - 13

(16)
  • 2.3k
  • 1
  • 1.2k

પ્રકરણ ૧૩ આગળ આપણે જોયું કે ગગનના પત્નીની સુસાઈટ નોટ વાંચીને રાજન કમલ અને રાજને કામ ચીંધી પોતે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ માટે નીકળી જાય છે ને જીજ્ઞા દીદીને ગગન પાસે મોકલે છે.... હવે આગળ.... જીજ્ઞાદીદી ગગન પાસે આવે છે. ગગનને એના પત્નીની સઘળી કહાની કહે છે.ગગન આ સાંભળી દીદીને ભેટીને ચોધાર આંસુડે રડવા લાગે છે." દીદી અંતે મને જે વાત નો ડર હતો એ જ થયું.હજુ પણ એક ગર્લ્સ એની કેદમાં છે. મને લાગે છે કે એ લોકો એને પણ..... દીદી તમે રાજ અને રાજનને કહો ને આ કેસ છોડી દે.એ લોકો સાવ હેવાન છે. એ લોકોમાં દયાનો છાંટો