રાઈટ એંગલ - 10

(21)
  • 3.4k
  • 1
  • 1.6k

રાઈટ એંગલ પ્રકરણ–૧૦ ‘શું કરવુ કે કૌશલ માની જાય?‘ કશિશે પોતાની જાતને સવાલ પૂછયો. અને તે સાથે જ કશિશને સવારે કૌશલ સાથે જે વાતચીત થઈ હતી તે યાદ આવી ગઈ. પોતે પોતાના ભાઈ અને પપ્પા સામે કોર્ટે ચડી છે એટલે કૌશલ ખુદ જ પોતાનાથી નારાજ છે. તો એ ક્યાં સાથ આપવાનો? કોણ જાણે કેમ પણ કશિશને હજુ પણ એની સિક્સથસેન્સ કહેતી હતી કે ભલે કૌશલ અત્યારે નારાજ હોય પણ લાંબો સમય એનાથી નારાજ નહીં રહે તેવી એને ખાતરી છે. ભલે એ કશી મદદ ન કરે પણ પોતે જે કરે છે તેમાં મેન્ટલ સપોર્ટ આપે તો પણ ઘણુ છે. કશિશને એને