પ્રેમ ની લવ સ્ટોરીઝ - 1

(21)
  • 4.9k
  • 3
  • 1.7k

પ્રેમ જેવું નામ એવું જ.... અરે અરે ઊભા રહો... જેવું નામ એવું જ કામ નોતું.... બસ ખાલી નામ જ એનું પ્રેમ હતું. તો તમને હુ વાત કરવા માંગુ છું પ્રેમ ની.... જેનું બસ નામ જ પ્રેમ હતું... પ્રેમ તો એ હજી શોધે જ છે.... એના જીવન ની love stories... હા વાર્તાઓ... એક વાર્તા નઈ....બઉ બધી.... કદાચ લખવા બેસે પરિક્ષા સમજીને તો ૫ ૬ સપલીમેનટરી તો એક્સ્ટ્રા લેવી જ પડે...... હવે જેની પ્રેમ ની વાર્તાઓ આટલી બધી હોય તો એ પ્રેમ પણ કેવો જોરદાર હસે? અરે અરે વળી પાછા ... ઊંધું ના સમજો ...જોરદાર તો છે જ એ...સ્માર્ટ, ઈન્ટલીજન્ટ...દેખાવ માં પણ