કઠપૂતલી - 34

(63)
  • 7.5k
  • 8
  • 2.5k

ઇસ્પેક્ટર અભયે દેસાઈ પોપટ ખટપટીયાને પકડવા માટે બધાને હુકમ કરી પોતાની સર્વિસ રિવોલ્વરને લીધી. ઈસ્પે. અભયે ઇસ્પેક્ટર સોનિયા સહિત આખી ટીમને તૈયાર કરી.એ જ વખતે પોલીસ ચોકીના સર્વિસ ફોનની રીંગ સંભળાઈ. બિલકુલ અજાણ્યો નંબર જોઈ ઇસ્પેક્ટર અભયે સ્પીકર ઓન કર્યું.સ્પીકરમાં થી એક અવાજ ગુંજ્યો."હા આ તમામ હત્યાઓ માટે હું જવાબદાર છું..!ક્યારેય તમે લોકોએ લાંબો વિચાર કેમ ન કર્યો ?મરનારા તમામ વ્યક્તિઓ ઓરિસ્સાથી બિલોન્ગ કરે છે.. કારણકે કટપુતલી મર્ડરમિસ્ટ્રીને જન્મ આપનારી ઘટનાનાં મૂળીયાં ઓરિસ્સા સુધી લંબાયાં છે..ખેર તમે તપાસ કરતા તો પણ કશું હાથ લાગવાનુ નહોતું.હું ખૂબ તરફડ્યો છું સાહેબ.. ! આ તમામ વ્યક્તિઓના અપરાધની તમને ભનક હોત તો તમે પણ