અસમંજન - 3

(12)
  • 3.6k
  • 1.1k

માનુષ તેના ગુસ્સા વાળા સ્વભાવે, થોડા તીખા સ્વર માં કહે છે, "યસ ". માનુષ હેતલ તરફ પીઠ કરીને જ ઉભો છે. માનુષ ની એક નજર પણ હેતલ પર પડતી નહોતી. હેતલ ખુબ જ ગભરાતા અવાજ માં શાંતિ થી બોલે છે. " જી !!! સર... બોલીએ " માનુષ તેના ગુસ્સે થી ભરેલા અવાજ થી હેતલ પર વરસી પડે છે. ને હેતલ ને બોલવા લાગે છે. " હેતલ આ બધું શું છે??? તું સ્કૂલ માં ભણતી નાની બાળકી છે??? તને ખબર નથી હું આ ઓફિસ નો અને તારો બોસ છું. ભૂલી ગઈ છે તું??? તને જરાય પણ ડર બીક નથી??? " હેતલ ખુબ