ભાગ- 24 ( આગળ જોયું કે રોહન અને તેજલ વચ્ચે ગરબા કોમ્પિટિશન ની શરત લાગે છે જે જીતે એ હારનાર પાસે જે ચાહે એ કરાવી શકશે અને પૂજા ના પપ્પા પણ જીતનાર ટિમ માટે 3 day 2 night નું પીકનીક સ્પોન્સર કરે છે અને આ સાંભળી બન્ને ટિમ બમણા ઉત્સાહ થી આ હરીફાઈ જીતવાની તૈયારી કરે છે હવે જોઈએ આગળ ) પ્રથમ ગર્લ રાઉન્ડ નું એનાઉન્સમેન્ટ થઈ ગયું બધા મહેમાનો માંથી બહેનો રમવા માટે આવવાની તૈયારી કરે છે પણ તેજલ ની ટિમ