મારા વ્હાલા પ્રિય વાંચક મિત્રો આજે તમારી સમક્ષ આઠમો ભાગ પ્રસ્તુત કરવા જઇ રહયો છું.આમ તો તમે આ બધા ભાગને જો કમશ: વાંચશો તો તમને મજા આવશે.જો તમે એક ભાગ વાંચશો ને બીજો છુટી જશે તો તેમાં તમને ઝાઝી મજા નહી આવે.એટલા માટે તમે કમશ: વાંચશો તેવી આશા રાખું છું.તમારો સપોર્ટ થી હું તમારા માટે વધુને વધુ લખી શકીશ.મારી વાતોને તમારા સુધી પહોંચાડી શકીશ.( મિત્રો છેલ્લે તમે સાતમા ભાગમાં વાંચ્યું હશે જે રીતે કિષ્ના રામ સાથે વાતો કરતી હતી ત્યારે તેના મમ્મી રૂમમાં આવે છે.તેના મમ્મીને આવીને કહે કોની સાથે વાત કરતી હતી , ત્યારે કહે છે કે હું રામ