મિત્રો આજે તમારી સક્ષમ ફેન્ડશીપ નો છઠ્ઠો ભાગને લઇને આવી રહયો છું.મને તમારી પર વિશ્વાસ છે , કે તમે આ બુક વાંચશો.જો કોઇ મારી ખામી રહેતી હશે તો તે પુરી કરવા માટે મને મદદ કરશો.હું કોઇ લેખક તો નથી , એટલે લેખકોની જેમ તો નથી લખી શકતો.પણ સામાન્ય માણસની જેમ તો લખી શકું છું.( મિત્રો છેલ્લે પાંચમાં ભાગ માં જે રીતે તેના પપ્પા ખાલી તેને એટલું જ કીધું હતું, કે બેટા ધ્યાન રાખજે . એક વાર પ્રેમ કરનાર ની પરીક્ષા લેજે.તારા ધ્યાનમાં આવી જશે તે સાચો પ્રેમ કરે છે કે કોઇ સ્વાર્થ ખાતર પ્રેમ કરે છે.આ વાત તેને બીજી વાર