ફેન્ડશીપ - 3

(23)
  • 3.8k
  • 1
  • 1.9k

મિત્ર આ પહેલી વખત ફેન્ડશીપ સીરીઝ પ્રમાણે લખી રહયો છું મને વિશ્વાસ છે કે મારી ફેન્ડશીપ સિરીઝ 1.2 લખી ચુકયો છું અને 3 લખવા જઇ રહયો છું .તે વાંચશો અને મને કોઇ માર્ગદર્શન અથવા કોઇ સજેશન હોય તો આપીને મારો જોમ અને જોશો વધારશો તેવી આશા રાખું છું.જેમ આગળના ભાગમાં આપણે જોઇ ચુકયા છીએ કે રામ અને કિષ્નાની મિત્રતા એ હવે પ્રેમમાં ફેરવાઇ ગઇ છે હવે પ્રેમના માર્ગ આગળ વધી રહયા છે.તેની વાત આ ભાગમાં કરવાની છે.રામે કિષ્નાને તેના ઘર પાસે ઉતારી ત્યાંથી આગળ ચાલતો થઇ ગયો.પોતાના ઘેર ગયો.પોતાના ઘેર પહોંચીને પહેલા તો તે ફેશ થવા ગયો . ફેશ થઇને