ટ્વિસ્ટ વાળો લવ - 42

(43)
  • 3.6k
  • 2
  • 1.3k

" ઓકે.... ચાલો.. કાલ નું કઈ જ નથી ખાધું .... ખાઈએ.... ! " મોક્ષિતા " હાં ચાલો.. ને.. હું પણ એજ કેવાનો હતો.. !" - રોહિત બધા હાસ્યા.... " આભાસ આ બેય ને બહુજ ભૂખ લાગે...! " રિયા... " હાં..એની તો ખબર છે...... " - આભાસ... પછી ચારેય કૅન્ટીનમાં જાય છે... અને રિયા અને મોક્ષિતા પ્લેટ કરે છે... એ બધા જમતા હોય છે.... " સોરી હો.. રિયા મેં તારી વાત પણ ના સાંભળી... " -મોક્ષિતા " કઈ વાંધો નઈ.... હવે જવાદે એ વાત... " - રિયા.. " અને આને તો બહુજ હેરાન કર્યો... છે... " - મોક્ષિતા આભાસ ને ટપલી