ટ્વિસ્ટ વાળો લવ - 39

(28)
  • 2.8k
  • 2
  • 1.3k

" ઓય.. હજુ એ ના આવ્યા.... શું થયું હશે....? " - આભાસ " કઈ નઈ.. તું ચિંતા ના કર... અને તે જોયું ને.. કે રિયા ને એની ચિંતા છે.. એટલે જ તો... અને એ ફ્રેન્ડ 5 વર્ષ પછી મળ્યા.. છે.. કંઈક તો થાય ને... યાર... " - રોહિત " હાં.. એ પણ છે... પણ.. " - આભાસ " પણ.. પણ... કઈ નઈ.. તું એ બધું મૂક... અને આપડે આઈસક્રીમ ખાવા જઈએ... ચાલો ચાલો.. અક્ષ... " - આભાસ " હાં... " - આભાસ " યે..... આઈસ્ક્રીમ... " - અક્ષ પણ આભાસ હજુ એજ વિચાર માં હતો... અને એને એમ હતું કે..