ટ્વિસ્ટ વાળો લવ - 38

(28)
  • 2.7k
  • 3
  • 1.2k

રિયા અને રોહિત સવારે ન્યૂ યોર્ક પોચી જાય છે... અને એરપોર્ટ થી બહાર નીકળે ને... રિયા કહે છે કે.. " ઓય..પાગલ... એડ્રેસ. ક્યુ છે..? ખબર છે..? " રિયા " ના.... નથી ખબર.... તને ખબર છે....? .. " - રોહિત " શું યાર.. તું પણ... મને નથી ખબર... આભાસના કોન્ટેસ્ટ નો લેટર તો તારી પાસે હતો.. ને... તું નથી લાવ્યો? ... " - રિયા.. થોડી ચીડાઈ ને અને થોડી નિરાશ થઇ ને બોલે છે... " અરે....... એતો હું... ટેબલ પર જ ભૂલી ગયો.... !! " - રોહિત... " શું તું પણ... હવે.. આપડે આભાસ ને જાણ કરવી પડશે કે આપણે ન્યૂ