ટ્વિસ્ટ વાળો લવ - 37

(37)
  • 3.1k
  • 4
  • 1.4k

કોન્ટેસ્ટ પૂરો થયો પછી... આભાસ અને અક્ષ પોતાના રૂમ ની બાલ્કની માઁ બેઠા હોય છે.. અને અક્ષ કહે છે. કે.. " પાપા તમે મમ્મા સાથે કેમ ઝઘડો કર્યો..? . " - આભાસ " અરે કઈ નઈ.. એતો એમજ...જવાદે ને... એ વાત.. તારે આજે કઈ પોએમ સાંભળવી છે.. એ બોલ " - આભાસ " પાપા.. એત.( એક ) વાત તવ ( કહું )..? " અક્ષ " બોલને...... એમાં પૂછવાનું શું હોય.. " આભાસ.. " પાપા મમ્મા સાથે જેવી રીતે ઝઘડયા એવી લિતે ( રીતે ) મમ્મી સાથે તો નોતા ઝઘડતા ને?..... " અક્ષ.. એ વખતે આભાસે અક્ષ ની આંખમાં એની મમ્મી