ટ્વિસ્ટ વાળો લવ - 35

(27)
  • 3k
  • 2
  • 1.2k

ટ્વિસ્ટ વાળો લવ ( ભાગ 35 ) સાવર ની પહેલી કિરણ અક્ષ અને મોક્ષિતા પર પડે છે... પણ.. એ બને.. તો સુતા જ છે.. એકેય ની ઊંઘ ઊડતી નથી.. રાતે કરેલી.. વાર્તા થી એમની ઊંઘ હજુ ઉડી નથી... અને આ બાજુ.. રિયા અને રોહિત રાત ના સમયે બીચ પર ગયા હોય છે.. " ચાલ ને કેટલા દિવસ થયાં આભાસ અને અક્ષ જોડે વાત નથી થઇ.... કરને એને કોલ.. " - રોહિત " હા.. યાર... એની યાદ તો આવે જ છે.. આપડી કોફી પાર્ટી... અક્ષ ના કાલાઘેલા શબ્દો.. અને આભાસ ની પોએટ્રી... કરું ચાલ કોલ એને.. " રિયા " હા... ઓકે..