ટ્વિસ્ટ વાળો લવ - 34

(25)
  • 2.9k
  • 2
  • 1.3k

ટ્વિસ્ટ વાળો લવ ( ભાગ 34 ) ઓહ માય ગોડ.. આભાસ અહીં.. કેમ..?? . અને આવી રીતે અચાનક મારી સામે આવી જશે એવું મેં ક્યારેય વિચાર્યું નોતું... હવે... શું થશે...? . અને એનો.. તો એક બેબી પણ છે..અને એ કેટલો ક્યુટ છે... અને એની સાથે એવુ થયું કે એની મમ્મી પણ આ દુનિયા માં નથી...આ વિચાર આવતા એ એકદમ સ્તબધ થઇ જાય.છે......... અને થોડીવાર પછી એ બોલે છે.. ઓહ... હે ભગવાન.... આશુ થયું.....? અક્ષ આભાસ નો બેબી છે.. અને એની મમ્મી.. આ દુનિયા માં નથી.. એનો મતલબ કે.. મારી રી...... યા..... !!!!! મારી બેસ્ટ ફ્રેન્ડ..... રી....... યા... !!!!..........એની આંખ માંથી