ટ્વિસ્ટ વાળો લવ - 32

(24)
  • 2.9k
  • 1
  • 1.2k

ટ્વિસ્ટ વાળો લવ ( ભાગ 32 ) આભાસ અને અક્ષ બંને ન્યૂ યોર્ક પહોંચી ગયા... અને એ કોન્ટેસ્ટ વાળા કેમ્પ માં આવી ને પોતાના રૂમ માં આવી ને હજુ બેઠા.... અને ફ્રેશ થઇ ને અક્ષ નીચેના ગાર્ડનમાં જ્યાં તૈયારી થતી હતી ત્યાં તેબાજુ વાળી દીદી સાથે ગયો.હોય છે .. અને આભાસ ફ્રેશ થઇ ને રોહિત ને કોલ કર્યો.. રિંગ જાય છે.. રોહિત રિસીવ કરે છે... " હેલો મિસ્ટર... રોકસ્ટાર...કેમ છે? પોંચી ગયા ન્યૂ યોર્ક.... . " - રોહિત " હાઈ.... બસ સારુ છે.. ! હા... પહોંચી ગયો... ! " આભાસ વાત કરતો કરતો રૂમ ની બાલ્કની માં આવે છે.. !