ટ્વિસ્ટ વાળો લવ - 31

(27)
  • 3.8k
  • 1
  • 1.6k

ટ્વિસ્ટ વાળો લવ ( ભાગ 31 ) હવે આ ત્રણ વર્ષ ઉપર પણ 2 વર્ષ થઇ ગયા હતા...... પણ હજુ આભાસને મોક્ષિતા ની જ રાહ હતી કે ક્યારે આવે...?? આભાસ ને ઘણી વાર એના મમ્મી પાપા કહેતા કે બેટા લગ્ન કરી લે હવે પણ એ તો સીધી ના જ પડી દેતો.. મારે હજુ વાર છે એમાં કહીને વાત ટાળી દેતો.... અને રોહિત પણ કેતો કે હવે મને નથી લાગતું કે એ આવે..... પણ એને સ્પષ્ટ કહી દેતો.. કે આવશે જ..... !!! " હેય મોક્ષિતા ... વેર આર યુ.... મોક્ષિતા " વિલિયમ્સ ગાર્ડન માં આવી ને મોક્ષિતા ને ગોતતા બોલે છે