અમીરઝાદા

(19)
  • 2.8k
  • 1
  • 818

અરે વાહ ! ! સ્વરા બેટા આજે કેમ આટલી વેલી ઉઠી ગઈ ? ? રીના બેને લાડકી દીકરીને આશ્ચર્યથી પૂછ્યું , ઓહ મમ્મા ..હું તને કેહતા જ ભૂલી ગઈ આજે મારે કોલેજ ફ્રેંડસ સાથે પિકનિકમાં જવાનું છે , અને મને થોડા પૈસા જોઈએ છે , સ્વરા આટલું બોલી ત્યાં જ રીના બેને પર્શ કાઢીને સ્વરાને પાંચ હજાર રૂપિયા હાથમાં આપ્યા ... સ્વરા મોટા બિજ઼્નેસમેન પ્રણવ શાહની એકની એક દીકરી હતી , અને તેને આજ સુધી ક્યારેય પણ કોઈ વસ્તુ મેળવવા માટે ના તો સંભળી જ નોતી , એ જ એક કારણ હતું કે દિવસે ને દિવસે સ્વરાનાં નખરા અને જીદ