મૃત્યુ પછીનું જીવન - 23

(23)
  • 3k
  • 1
  • 1.3k

મૃત્યુ પછીનું જીવન—૨૩ રાઘવ રાશીદનાં બંગલા પર જઇ રહ્યો હતો , બાકી હિસાબ ચુકતે કરવાં, એટલામાં એને લાગ્યું કે કોઈ ખુબ જ તીવ્રતાથી એને યાદ કરી રહ્યું છે...અને એનું મનોમય શરીર જાણે ભારે ભારે થઇ રહ્યું છે...એનાં મનોમય શરીરને જાણે કોઈ ખેંચી રહ્યું છે ..પછી એને ખ્યાલ આવ્યો કે એનું ફેમિલી એને યાદ કરી રહ્યું છે...એ ફરી એનાં ઘર