અલખ નિરંજન ભાગ ૪

(24)
  • 11.3k
  • 2
  • 2.3k

આપણે આગળ ના ભાગ માં રમાશંકર થી અલખ ધણી ની યાત્રા જોઈ ,હવે આરંભ થશે અલખ નિરંજન ની વાતો ...... ભગવાન મહાદેવ ના આશીર્વાદ લઇ અલખ પોતાના ઘર પાછા આવ્યા ...હવે તો એ ઘર શું ...એતો આશ્રમ થઇ ગયું છે ,અલખ નું ધામ અલખધામ થઇ ગયું છે. અલખ ધણી એ સામાન્ય વસ્ત્રો છોડી ને સન્યાસી વસ્ત્રો ધારણ કર્યા ,એમ પણ એમનું જીવન પહેલે થી જ પરોપકારી તો હતું જ ,પરંતુ હવે સમય આવી ગયો હતો લોકો ને સાચા અર્થ માં સત્ય અને ભક્તિ નો માર્ગ બતાવવાનો. અલખ તો સવાર થી જ બેસી ગયા ત્યાં મંદિર ના ઓટલે અને શિવ ધૂન