પ્રેમરોગ - 20

(24)
  • 3.5k
  • 1
  • 1.4k

આ હું છું. અને આવી જ રહીશ. એમ કહી મીતા ત્યાં થી નીકળી ગઈ. ફોન માં નજીક નું બસ સ્ટેન્ડ જોયું. ફટાફટ ત્યાં પહોંચી અને બસ પકડી ઘરે પહોંચી. કોલેજ નો સમય ખતમ થઈ ચૂક્યો હતો પણ ઑફિસ પહોંચવું જરૂરી હતું. ગોવા ની મીટીંગ પછી શું થયું ?તે જાણવા તે આતુર હતી. આ બાજુ સુદેશ પણ મીતા ની રાહ જોઈ રહ્યો હતો. તે મીતા ને જણાવવા માંગતો હતો કે મીટીંગ સફળ રહી છે. પણ તે મીતા ની રાહ જોઈ રહ્યો છે તેવું બતાવવા નહોતો માંગતો. મીતા ઓફિસ પહોંચી. એનો મૂડ ખરાબ હતો. મોહિત ના વર્તન થી એ ખૂબ