દિલ કા રિશ્તા - 9

(67)
  • 5.7k
  • 4
  • 2k

મિત્રો આપણે આગળ જોયું કે કાવેરીબેન વિરાજ અને આશ્કાના મેરેજની ડેટ ફીક્સ કરે છે. વિરાજ અને આશ્કા પણ એના માટે માની જાય છે. હવે જોઈશું આગળ શું થાય છે.)આજે કાવેરીબેન બહું ખુશ હોય છે. આજે એમની વર્ષોની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. અને એમની એ ખુશી એમનાં ચેહરા પર છલકાય છે. એ ફટાફટ વિરાજ સાથે કામનું લિસ્ટ બનાવે છે. વિરાજ પણ એની મમ્મીના ચેહરા પરની આ ખુશી જોઈને બહું ખુશ થાય છે. કાવેરીબેન : વિરાજ આમ તો આપણે એકદમ સાદાઈથી મેરેજ કરવાનાં છે. છતાં પણ આપણે જે રીત અને રસમ થાય છે એ તો કરવી જ રહી. તો આપણે કપડાં