કાશી - 16

(62)
  • 4.5k
  • 4
  • 2.1k

કસ્તુરી... બોલતા જ શિવો એને ભેટી પડ્યો બન્ને ને ગળે ડૂમો બાજી ગયો બન્ને એક બીજાને વળગી મન ઢાલવ્યા... સૂકી ધરતી પર વરસાદ વરસેને જે માટીની સુંગંધ મહેંકી ઉઠે એમ બન્ને ના હ્રદય મહેકી રહ્યા... ઠંડું વાતાવરણ નદીનો કિનારો બન્ને માટે યાદ ગાર બની રહ્યો ... બન્ને સમય જતા સ્વસ્થ થયા. શિવો કસ્તુરીના ખોળામાં માંથું નાખી એની માંફી માગવા લાગ્યો.. " કસ્તુરી મને માફ કરી દે જે મારા લીધે તારે ઘણુ સહન કરવું પડ્યુ... પણ આજ પછી ક્યારેય તને દુ:ખ નઈ દઉં.. " " અરે..