સુપરસ્ટાર - 15

(52)
  • 4.2k
  • 5
  • 1.8k

સુપરસ્ટાર 15 આંખો સામે રહેલા માણસો જયારે તમારો વિશ્વાસ તોડતા હોય ત્યારે તમારી પાસે કહેવા માટે અને કરવા માટે કઈ જ બચતું નથી.તમારા બંને હાથ-પગ બેબસ બનીને બસ બેભાન અવસ્થામાં પડ્યા રહે છે.આંખો સામે આવેલા અંધારાથી અચાનક જ હેબતાઈ જવાય