અધુુુરો પ્રેમ.. - 42 - આલીંગન

(48)
  • 4.5k
  • 2
  • 1.9k

આલીંગનવીશાલ પોતાની મીઠી મીઠી વાતોમાં પલકને હળવેકથી ફોસલાવીને લલચાવી અને પોતાનું ધાર્યું કામ પુરુ કરવામાં પાવરધો બનીને પલકનાં ઈમોશનને ફરીથી ટચ કરવા લાગ્યો.પલકને હળવેકથી ધીમે ધીમે રહીને પલકની આંખોમાં આવેલાં આંસુને પોતાનાં હાથથી લુછવાં લાગ્યો. પલક થોડી વધુ ઈમોશનલ બનીને વધારે રડવાં લાગી. એણે હવે હૈયું ખાલી કરવામાટે વીશાલનો ખભાને સહારો બનાવ્યો. એને વીશાલ ઉપર હવે ભરોસો આવી રહ્યો છે. એણે રડતાં રડતાં વીશાલને કહ્યું શું તમે મને અહીંથી લ્ઈને શહેરમાં રહેવાનું પસંદ કરશો ? હું તમને તમારા મમ્મી પપ્પાથી અલગ કરવા નથી માગતી,પરંતુ જો તમારા કેહવાં મુજબ તમારા માબાપની આ ચાલ હોય તો આપણે એમને એકાદ વખત સમજાવાં જોઈએ.આટલું