અધુુુરો પ્રેમ.. - 39 - લપડાક

(50)
  • 4k
  • 4
  • 2k

લપડાક પોતાની સહેલીઓએ અને સગાંસંબધીઓએ ગીફ્ટમાં આપેલી મોટી રકમ પોતાનાં પતીને દેણું ભરવાં આપી દીધી. એવાતનો એને જરાપણ રંજ નહોતો.પણ પોતાને એ વાતની જરાપણ ખબર નાં પડવા દીધી. હજીતો પલક એજ વીચારોમાં હતીને લગભગ અડધી કલાક પછી વીશાલ પોતાનાં ઘેર આવી ગયો. ઘેર આવીને એ પોતાનાં માં બાપ પાસે ઓશરીમાં બેસી ગયો. પલકને એ વાતની ખબર પડી કે વીશાલ ઘેર આવ્યાં છે. એ દોડતી ઓશરીમાં ગ્ઈ અને વીશાલને હાથ પકડીને પોતાનાં ઓરડામાં ખેચી ગ્ઈ.આવીને એણે વીશાલને કહ્યું વીશાલ તમે મારાથી પણ આવી વાતને છુપાવી રાખી. તમારે આટલું બધું દેણું હતુંતો મને એટલીસ્ટ કહેવું તો જોઈએને ? એનો રસ્તો હું પહેલાં જ